આ કોર્સ પ્રાદેશિક ભૂગોળનો વ્યાપક પરિચય પૂરો પાડે છે. જે વિદ્યાર્થીઓ અને નીતિ ઘડનારા અને આયોજકને આજના પ્રાદેશિક સ્ત્રોતો, વિકાસ અને સમસ્યાનું નિરાકરણમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. ગુજરાતની પ્રાદેશિક ભૂગોળ આધારિત અભ્યાસક્રમ ગુજરાત રાજ્યના ભૌતિક પાસાઓ જેવા કે ભૂપૃષ્ઠ, જળપરિવાહ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી, જમીન, ખનીજ વગેરેનું પ્રમાણ, પરિબળો, જથ્થો અને વિતરણ સંબંધી જ્ઞાન પૂરું પડે છે.
માનવ નિર્મિત બાબતો જેવી કે કૃષિ, ઉદ્યોગો, વાહનવ્યવહાર, વસાહતો સમાજવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, માનવ વસ્તી, વસ્તી ગીચતા અને વસતિની લાક્ષણિકતા વગેરેનું પ્રમાણ, પરિબળો અને વિતરણ સમજવા માટેની ભૂમિકા પૂરી પાડે છે. આ વિષયનું જ્ઞાન નીતિઓ ઘડવા માટે, પ્રદેશનું આયોજન કરવા માટે, પ્રાદેશિક સંગઠન, સમજવા, પ્રદેશની સમસ્યાઓનો ઉકેલ લાવવા ઉપયોગી છે.Learn Generative AI, Prompt Engineering, and LLMs for Free
Learn AI, Data Science & Business — Earn Certificates That Get You Hired
Overview
Google, IBM & Meta Certificates – 40% Off
One Coursera Plus subscription covers most Professional Certificates on Coursera.
Unlock All Certificates
Taught by
Dr. Rajeshkumar M. Damor