Overview
Syllabus
સપ્તાહ
શીર્ષક
સપ્તાહ -1
સંશોધન નીતિશાસ્ત્ર: એક તાત્વિક દૃષ્ટિકોણ (Research Ethics: A Philosophical Perspective)
સપ્તાહ -2
વૈજ્ઞાનિક અનૈતિકતાઓ (Scientific Misconducts)
સપ્તાહ -3
બૌદ્ધિક ઈમાનદારી, સંશોધન ઈમાનદારી અને પ્રકાશન નૈતિકતા (Intellectual honesty, research integrity And Publications Ethics)
સપ્તાહ -4
પ્રકાશન ગેરવર્તણૂક, પ્રકાશન નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન અને હિતોનો સંઘર્ષ (Publication misconduct, Violation of publication ethics and Conflict of Intrest)
સપ્તાહ -5
ભ્રામક પ્રકાશકો અને જર્નલ્સ અને ઓપન એક્સેસ પ્રકાશનો (Predatory publishers and journals and Open access publications)
સપ્તાહ -6
SHERPA/RoMEO અને ભ્રામક પ્રકાશનો ઓળખવા માટેના સોફ્ટવેર (SHERPA/RoMEO and Software tool to identify predatory publications)
સપ્તાહ -7
જર્નલ ફાઇન્ડર/જર્નલ સુચન ટૂલ્સ અને પ્લેગેરિઝમ સોફ્ટવેર (Journal finder/ Journal suggestion tools and plagiarism software)
સપ્તાહ -8
ઇન્ડેક્સિંગ ડેટાબેઝ અને જર્નલનો ઇમ્પેકટ ફેકટર (Indexing databases and Impact Factor of journal)
સપ્તાહ -9
સંદર્ભ વ્યવસ્થાપન સાધનો (Reference Management Tools (RMT)
સપ્તાહ-10
મેટ્રિક્સ અને સ્ટાઇલ મેન્યુઅલ (Metrics and Style Manuals)
સપ્તાહ-11
પ્લેગેરિઝમ નીતિઓ સાથે કામ કરતી એજન્સીઓ / સંસ્થા (Agencies / Organisation dealing with Plagiarism Policies)
સપ્તાહ-12
પ્રેક્ટિસ અને સ્વાધ્યાય (Practice and Exercise)
Taught by
Dr. Nisha Sunil Joshi